Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગાંધીધામ: એ ડિવિઝન પોલીસ મથકે યુવતીના અપહરણ અને લગ્ન માટે દબાણના આરોપમાં ચાર સામે ગુનો નોંધાયો

Gandhidham, Kutch | Jun 23, 2026
ગાંધીધામની એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતીએ તેના પૂર્વ મંગેતર સહિત ચાર વ્યક્તિઓ સામે અપહરણ, મારામારી, ધમકી અને શારીરિક અડપલાંની ફરિયાદ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે.પોલીસે રાકેશ વાણિયા, વાસુબેન વાણિયા, દીપક વાણિયા અને ઋષભ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીધામ: એ ડિવિઝન પોલીસ મથકે યુવતીના અપહરણ અને લગ્ન માટે દબાણના આરોપમાં ચાર સામે ગુનો નોંધાયો - Gandhidham News