ગાંધીધામ: ઓસ્લો સર્કલ વિસ્તારનો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોની પુષ્ટિ
આજ રોજ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ ગયો હતો જેમાં દર્શાવાયું હતું કે બીજેપી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના કાર્યક્રમમાં ભાજપના ખેસ ધારણ આવ્યા હતા. પરંતુ આ વીડિયોની પુષ્ટિ બીજેપી દ્વારા જાણવા મળ્યું કે,ભારતીય જનતા પાર્ટી દ્વારા સફાઈ કર્મચારી બહેનોનું સન્માન કરાયું સ્થાનિક સ્તરે માનવતા અને સેવા ભાવના દર્શાવતો એક સરાહનીય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સફાઈ કર્મચારી બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.