ભાવનગર શહેર: નકલી દારૂ કાંડ મામલે ઝડપ પહેલા પોલીસ કરમીના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ ખાતે રજુ કરાતા જેલ હવાલે કરવા હુકમ કરાયો
Bhavnagar City, Bhavnagar | Sep 11, 2026
નકલી દારૂ કાન મામલે ભાવનગર ના એક પોલીસ કર્મીનું નામ ખુલવા પામતા તેને ઝડપી લીધા બાદ દસ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ ખાતે રજૂ કરાતા નામદાર કોર્ટ દ્વારા હાજર હવાલે કરવા હુકમ કરાયો.