Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: ધુવારણ ગામની વલ્લભપુરા આંગણવાડી ખાતે બાળક પાલક કાર્યક્રમ યોજાયો.

Khambhat, Anand | May 19, 2026
ધુવારણ ગામની વલ્લભપુરા આંગણવાડી ખાતે આજ રોજ “બાળક પાલક કાર્યક્રમ” નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર, CDPO, PSE, ગામના સરપંચ, તાલુકા પંચાયત સભ્ય, ગામના આગેવાનો, આશા વર્કર બહેનો, આંગણવાડી વર્કર-હેલ્પર બહેનો તેમજ માતાઓ હાજર રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન પ્રોગ્રામ ઓફિસરે માતાઓને આંગણવાડીના મહત્વ, બાળકના સર્વાંગી વિકાસ તેમજ આંગણવાડીમાંથી મળતા પૂરક પોષણ આહાર અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.