ભાવનગર શહેર: સીદસર નજીક મારામારીની ઘટના બની, ઘટનાના લાઈવ વિડિઓ વાયરલ થયા #viral
Bhavnagar City, Bhavnagar | Sep 7, 2026
ભાવનગર શહેરના સીદસર નજીક મારામારીની ઘટના બની હતી. જે ઘટનાના વિડિઓ લાઈવ વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ઘટનાને લઇ ચકચાર મચી હતી.