Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: દિલ્હી આગ દુર્ઘટનાના અનુસંધાને અંજાર તાલુકાની હોટલોનું સંયુક્ત નિરીક્ષણ હાથ ધરાયું

Anjar, Kutch | Jun 6, 2026
કચ્છ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને સૂચના અનુસાર અંજાર તાલુકા વિસ્તારમાં આવેલી હોટલો, લોજ, ગેસ્ટ હાઉસ તથા જાહેર ઉપયોગની સંસ્થાઓમાં આગ સલામતી અને વીજ સુરક્ષા સંબંધિત વ્યવસ્થાઓની ચકાસણી માટે વિશેષ નિરીક્ષણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.આ કામગીરી દરમિયાન મામલતદાર કચેરી અંજાર, અંજાર નગરપાલિકાના ફાયર વિભાગ, પી.જી.વી.સી.એલ.ની ટીમ તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે વિવિધ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી.