જાંબુઘોડા: જાંબુઘોડાના નારૂકોટ ખાતે આવેલી પી.એમ.શ્રી કન્યા સાક્ષરતા નિવાસી શાળા માં રંગોત્સવ કાર્યક્રમ યોજાયો હતો
જાંબુઘોડાના નારૂકોટ ખાતે આવેલી પી.એમ.શ્રી કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં શાળા રંગોત્સવ 2026અંતર્ગત વાર્ષિકોત્સવની ઉજવણી કરવા માં આવી હતી આ કાર્યક્રમ પહેલા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વવારા આમંત્રિત મહેમાનોને પરેડ દ્વારા આવકારવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન જાંબુઘોડાના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ સહિત ભાજપા અગ્રણીઓ અને શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વાલીઓ હાજર રહ્યા હતા