અંજાર: સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી - 2026 અંતર્ગત અંજાર શહેરી વિસ્તારમાં “પ્રબુદ્ધ નાગરિક સંમેલન” યોજાયું
Anjar, Kutch | Apr 19, 2026 સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી - 2026 અંતર્ગત અંજાર શહેર મધ્યે “પ્રબુદ્ધ નાગરિક સંમેલન” યોજાયું.જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રી અને ઝોનના પ્રભારી અજયભાઈ બ્રહ્મભટ્ટ,જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ,જિલ્લા ભાજપ પ્રભારી ફલજીભાઈ ચૌધરી,રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા મહામંત્રી ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર તથા ભીમજીભાઈ જોધાણીએ ઉપસ્થિત રહી પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો.