Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
Uttarpradesh

ભચાઉ: સોનાની દુકાનમાં ચોરી કરનાર આરોપીને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યો

Bhachau, Kutch | May 15, 2026
ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલાની સૂચનાથી ભચાઉ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનાની દુકાનમાં ચોરી કરનાર મહિલા આરોપી નિરાલીબેન સાધુ રહે શિકરા અને તેને મદદ કરનાર અયુબ સિદ્દીક કુંભાર રહે મદીનાનગર વાળાની ધરપકડ કરવામાં આવી હતી.
ભચાઉ: સોનાની દુકાનમાં ચોરી કરનાર આરોપીને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યો - Bhachau News