Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ખંભાત: ખંભાતમાં કોમી એકતાના પ્રતીક સમાં ઐતિહાસિક તાજીયાના ભવ્ય ઝુલુસમાં જનસેલાબ ઉમટયો.

Khambhat, Anand | Jun 26, 2026
ખંભાત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવારે સાંજે 5 કલાક સુધી મહોરમ પર્વની શ્રદ્ધાપૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરાઈ હતી.ખંભાતમાં મહોરમ પર્વ નિમિત્તે તાજીયા મુબારક, અલમ મુબારક, શેર એ ખુદા સહીતના પ્રતીકોનું ઝૂલુસ કાઢવામાં આવ્યું હતું.ખંભાતમાં વિશ્વના બીજા નંબરના 11 ટન વજનદાર ઐતિહાસિક જરી મુબારકે ભારે આકર્ષણ જમાવ્યું હતું.ઝૂલુસ દરમિયાન વડોદરા, લખનઉ, ભરૂચ, સુરત, અજમેર, સહિતના દરેક સમુદાયના લોકોનું દર્શન અર્થે જનસેલાબ ઉમટ્યુ હતું.