Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

ખંભાત: ભારે વરસાદથી ખાખસર-ગુડેલ માર્ગ બંધ, ખેતરો બેટમાં ફેરવાયા

Khambhat, Anand | Jul 26, 2026
ખંભાતમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.ભારે વરસાદના કારણે ખાખસરથી ગુડેલ તરફ જતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.રવિવારે સાંજે 4 કલાકે પણ આ માર્ગ પરથી 2 ફૂટની ઊંચાઈએ ધસમસતો પ્રવાહ જોવા મળે છે. ​સતત વરસી રહેલા વરસાદ અને પાણીના ધસમસતા પ્રવાહના કારણે આ વિસ્તારના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને બેટમાં ફેરવાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળવાથી વાહનવ્યવહાર પણ ઠપ થઈ ગયો છે.