Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ખંભાત: જલુંધ ગામના વતની શાહિલકુમાર ઠાકોરની ઇંગ્લેન્ડ કબડ્ડી એસોસિએશન અને મેજર કબડ્ડી લીગ માટે  પસંદગી

Khambhat, Anand | Jun 1, 2026
ખંભાત તાલુકાના જલુંધ ગામના વતની અને હાલમાં લંડનમાં રહેતા ભારતીય કબડ્ડી ખેલાડી શાહિલકુમાર રાયસંગભાઈ ઠાકોરની ઇંગ્લેન્ડ કબડ્ડી એસોસિએશન (EKA) તથા મેજર કબડ્ડી લીગ (MKL) માટે સત્તાવાર ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી છે. આ માટે તાજેતરમાં જ કરાર પર ચરોતરના ગૌરવવંતા ખેલાડી શાહિલ ઠાકોરે હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ તેઓ મેજર કબડ્ડી લીગમાં ભાગ લેશે અને લીગ તેમજ એસોસિએશન દ્વારા નિર્ધારિત નિયમો અને શરતોનું પાલન કરશે.