ધંધુકા: ચાંદની હોટલ નજીક કટ પાસે સર્જાયેલ અકસ્માતમાં હ્યુન્ડાઇ કારના ચાલાકની ધરપકડ.
*બેના મોતને ઘાટ ઉતારનાર હ્યુન્ડાઇ કારના ચાલાકની ધરપકડ.* એક મહિલા અને એક બાઈકના અકસ્માતમાં મૃત્યુ થયાં હતા જેમાં ધોલેરા પોલીસે હ્યુન્ડાઇ કાર ચાલાકની ધરપકડ કરી. અમદાવાદ જિલ્લાના ધોલેરા શહેરના એક્સપ્રેસ હાઇવે પર ચાંદની હોટલ કટ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલા અને એક બાઈક મૃત્યુ પામ્યા હતા જયારે બે અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી. આ કેસની તપાસ દરમ્યાન અકસ્માતમાં સંડોવાયેલી હ્યુન્ડાઇ કારના ચાલાક ગૌતમભાઈ લક્ષમણભાઇ રાઠોડની ધરપકડ કર