Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: શ્રી સ્વામિનારાયણ જૂના મંદિર અંજાર મધ્યે શ્રી માનવસેવા ચેરી ટ્રસ્ટ અંજાર દ્વારા 129.મો વિનામૂલ્યે નેત્રયજ્ઞ સંપન્ન

Anjar, Kutch | Apr 27, 2026
અંજારમાં માનવસેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા સદગુરુ રણછોડદાસજી બાપુ ચેરી. ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટનાં ઉપક્રમે સ્વામિનારાયણ જૂના મંદિરમાં ૧૨૯મો વિનામૂલ્યે નેત્રમણી નેત્રયજ્ઞ યોજાયો હતો. જેના દાતા કચ્છ દેશીય સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાન મહિલા મંડળ રહ્યું હતું. આ નેત્રયજ્ઞમાં તબીબ દ્વારા ૧૩૧ દર્દીની આંખોની તપાસ કરાઈ હતી. જેમાંથી ઓપરેશન લાયક ૪૩ દર્દીના રાજકોટમાં ઓપરેશન કરી અપાશે. પ્રાંરંભમાં ત્રિકમદાસજી મહારાજ અને કિર્તીદાસજી મહારાજ દ્વારા પૂજન અર્ચન કરાયું હતું