આણંદ: સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ ગુજરાત કારોબારી સમિતિના સભ્યો ની વાર્ષિક સભા કરમસદ દર્શન હોટલ બેન્કવેટ હોલ ખાતે યોજાઇ
Anand, Anand | Apr 13, 2026 કરમસદ દર્શન હોટલ બેન્કવેટ હોલ ખાતે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ ગુજરાત કારોબારી સમિતિના સભ્યો ની વાર્ષિક સભા યોજાઈ જેમાં પાંચ એજન્ડા એટલે કે કાર્યસૂચિ ઉપર ચર્ચા કરી સરવાનુંમતે ઠરાવો મંજૂર કરવામાં આવ્યા