Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

જાંબુઘોડા: લઘુ ઉદ્યોગ ભારતી’નો ૩૨મો સ્થાપના દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો,શ્રેષ્ઠ ઉદ્યોગ સાહસિકોનું સન્માન કરાયું

હાલોલ ખાતે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા સંસ્થાના ૩૨મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર યોજાયેલા આ કાર્યક્રમમાં વિસ્તારના અગ્રણી ઉદ્યોગકારો, વેપારીઓ, સામાજિક આગેવાનો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન સાથે પરંપરાગત રીતે કરવામાં આવી હતી.

MORE NEWS