જેસર: સાપરીયાળી ગામ નજીક એકસાથે ચાર સિંહ જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો
જેસર તાલુકાના સાપરીયાળી ગામ નજીક એકસાથે ચાર સિંહ જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો સિંહોના ટોળાના આંટાફેરાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો વાયરલ વીડિયોમાં એક સાથે ચાર સિંહો જોવા મળી રહ્યા છે. સિંહોની હાજરીથી આસપાસના ગ્રામજનો અને ખેડૂતોમાં ચિંતા જોવા મળી . ખાસ કરીને રાત્રિના સમયે ખેતરોમાં અવરજવર કરતા ખેડૂતો અને પશુપાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે.