Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl

ચોરાસી: રીંગ રોડ ખાતે યૂથ કોંગ્રેસ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો.

Chorasi, Surat | Feb 25, 2026
યુથ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ તથા સુરત શહેરના સભ્યો અને પદાધિકારીઓ દ્વારા સુરતના ઉધના દરવાજા ખાતે આજે પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે, ઉધના દરવાજા ખાતે યોજાયો હતો.યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને સરકારની નીતિઓ સામે ભારે નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો. સરકાર વિરુદ્ધના સૂત્રોચ્ચાર સાથે કાર્યકરોએ પ્રતીકાત્મક રીતે પૂતળા દહન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

MORE NEWS

ચોરાસી: રીંગ રોડ ખાતે યૂથ કોંગ્રેસ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો. - Chorasi News