વસ્ત્રાલના નિરાંત ક્રોસ રોડ પાસે AMTS બસનો અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ડ્રાઇવર પાસેથી દેશી દારૂની પોટલી મળી આવી હોવાનો દાવો છે. ડ્રાઇવરે દારૂ પીધેલી હાલતમાં બસ ચલાવી હોવાના આક્ષેપો વચ્ચે હવે મુસાફરોની સેફ્ટી અને public transport ડ્રાઇવરોના checkingને લઈને સવાલો ઉઠ્યા છે.
( Ahmedabad, AMTS, Vastral, Nirant Cross Road, Bus Accident, Passenger Safety, Driver Checking )
#Ahmedabad #AMTS #Vastral #NirantCrossRoad #BusAccident