Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: શ્રી ગોવર્ધન નંદીશાળામાં મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા નંદીઓના આરોગ્ય માટે અનોખી સેવા:૨,૫૭૫ કિલો શાકભાજીનો મહાપ્રસાદ

Anjar, Kutch | Jun 27, 2026
અંજાર સ્થિત દેશની પ્રતિષ્ઠિત અને સૌપ્રથમ નંદીશાળાઓમાંની એક શ્રી ગોવર્ધન નંદીશાળા ખાતે મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા નંદીઓના ઉત્તમ આરોગ્ય અને પોષણ માટે વિશેષ સેવા યોજાઈ હતી. આ પ્રસંગે કુલ ૨,૫૭૫ કિલો પૌષ્ટિક શાકભાજી નંદીઓને મહાપ્રસાદરૂપે અર્પણ કરવામાં આવ્યું.નંદીશાળામાં આશરે ૭૫૦ નંદીઓની પ્રેમ, સેવા અને સમર્પણભાવથી સંભાળ રાખવામાં આવે છે.અહીં ૨૪ કલાક શુદ્ધ પાણી,પશુચિકિત્સા સેવા, ઉનાળામાં ફુવારાની તેમજ શિયાળામાં હીટરની વ્યવસ્થા જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે