Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: દેવળીયા સીમમાંથી LCB પોલીસે ગેરકાયદેસર બાયોડીઝલ સાથે એક ઈસમને ઝડપ્યો

Anjar, Kutch | May 8, 2026
પૂર્વ કચ્છ LCB એ અંજારના દેવળીયા સીમમાં આવેલી ખોડલ ઇન્ફ્રાની સાઈટ પર દરોડો પાડીને ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણનું નેટવર્ક ઝડપી પાડ્યું છે.પીઆઇ જે.એમ. વાળાની આગેવાનીમાં થયેલી આ કાર્યવાહીમાં 8000 લીટર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ, જેની કિંમત રૂા. 6,40,000 થાય છે, તે કબજે કરવામાં આવ્યો છે. આ સ્થળેથી પાલનપુરના પંકજ રતનસિંહ ડાભીની ધરપકડ કરાઈ છે, જ્યારે ગાંધીધામના શીણાઈના જયંતી લાલજીભાઈ હડીયાને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.