Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: સ્તંભતીર્થ કોમ્પ્લેક્ષ ખાતે ‘જનકલ્યાણ શિબિર’ યોજાઈ, ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભો અપાયા.

Khambhat, Anand | Jun 19, 2026
ખંભાત નગરપાલિકા દ્વારા સ્તંભતીર્થ કોમ્પ્લેક્ષ ખાતે 'જનકલ્યાણ શિબિર'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન 'PM સ્વાનિધિ' (PM SVANidhi) યોજના હેઠળ લાભાર્થીઓને ₹15,000, ₹25,000 અને ₹50,000ના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત આયુષ્યમાન કાર્ડ, માતૃ શક્તિ, બાળ શક્તિ અને આવાસ યોજના જેવી યોજનાઓના લાભ અપાયા.