શહેરા: શહેરા એસટી બસ સ્ટેશનની અંદર કેટલીક લાઈટો બંધ રહેતા અંધારપટ જેવો માહોલ થતો હોવાથી મુસાફરોને પરેશાન થવાનો વારો આવ્યો
શહેરા એસટી બસ સ્ટેશનમાં આવેલ કેટલીક લાઈટો રાત્રિ દરમિયાન બંધ રહેતી હોવાને કારણે બસ સ્ટેશનની અંદર અંધારાપટ છવાયેલો જોવા મળતો હોય છે. બસ સ્ટેશનમાં લાઈટો બંધ રહેતી હોવાથી બહારથી આવતા મુસાફરોને જાણે કે બસ સ્ટેશન જ ન હોય તેવું દેખાતું હોય છે. છેલ્લા ઘણા સમયથી બસ સ્ટેશનની અંદર લાઈટો બંધ હાલતમાં જોવા મળતી હોવાથી મુસાફરોને પરેશાન થવાનો વારો આવતો હોય છે,સાથે જ મુસાફર