Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: સરહદ ડેરી દ્વારા અમૂલ “અમેરિકન નટ્સ” આઇસ્ક્રીમ કેક નું લોંચિંગ કરવામાં આવ્યુ

Anjar, Kutch | Jul 7, 2026
કચ્છ જિલ્લાના પશુપાલકોની સૌથી મોટી અને ગૌરવપૂર્ણ સહકારી સંસ્થા“સરહદ ડેરી” દ્વારા આજ રોજ તારીખ 07-07-2026 ના અમૂલ ના સ્વાદરસિકો ને ચોકલેટ ડે નિમિતે નવી ભેટ આપવામાં આવી છે. અમૂલ બ્રાન્ડ હેઠળ નવી પ્રોડક્ટ “Amul Cake Magic American Nuts” આઇસ્ક્રીમ કેકનું લોંચિંગ સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.