ભચાઉ: મોટર સાયકલ ચોરીના આરોપીને સામખિયાળી પોલીસે ઝડપી પાડ્યો
Bhachau, Kutch | May 12, 2026 સામખિયાળી પોલીસ સ્ટેશનના પીઆઇ જે એમ ઝાલાની સૂચનાથી સામખિયાળી પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સામખિયાળી પોલીસે મોટર સાયકલ ચોરીના આરોપી અસલમ સૈયદ રહે જંગીવાળાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. બાઇક સહિત કુલ પચીસ હજારનો મુદામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.