ભાવનગર શહેર: જૂની માણેકવાડી વિસ્તારના મકાનમાં વાહનમાં તોડફોડ કરાયા અંગે માલિકે પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Sep 10, 2026
ભાવનગર શહેરના જૂની માણેકવાડી વિસ્તારમાં એક મકાનમાં તોડફોડ કરાઈ હોવાના આક્ષેપ કરાયા, મકાન માલીક દ્વારા જણાવ્યા અનુસાર મકાનના પાર્ક કરાયેલા વાહનોમાં તોડફોડ કરી નુકશાની કરી હતી. જેમાં વાહનોને નુકશાન પહોંચતા મકાન માલીક દ્વારા પોલીસમાં અરજી કરાઈ હતી. ઘટના અંગે માલિકે પ્રતિક્રિયા આપી હતી.