Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

હાલોલ: ગાયત્રીનગરમાં ભાડુઆત પરિવાર પર મકાનમાલિકનો હુમલો,એડવાન્સ ભાડું અને લાઈટ બિલ મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ માર માર્યો

Halol, Panch Mahals | May 31, 2026
હાલોલના ગાયત્રીનગર માં મકાનમાલિકની દાદાગીરીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.જ્યાં નજીવી બાબતે મકાનમાલિક પિતા-પુત્રએ ભાડુઆતના આખા પરિવાર પર હિંસક હુમલો કરી દીધો હતો.આ સમગ્ર મામલે ઇજાગ્રસ્ત ભાડુઆતના પુત્ર અક્ષય રાઠોડે હાલોલ ટાઉન પોલીસ મથકે મકાનમાલિક પિતા-પુત્ર સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.