શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે નારી શક્તિના સન્માન અને મહિલા સશક્તિકરણના ઉમદા હેતુ સાથે આઈસીડીએસ શાખા શહેરા દ્વારા "નારી સંમેલન" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને મોટી સંખ્યામાં સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.