અંજાર: પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી/અસામાજિક ગુનાહિત તત્વો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી
Anjar, Kutch | Jun 17, 2026 અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી ગુનામાં સંડોવાયેલા આરોપી **હરી ઉર્ફે ચિચલો રાજેશ ગઢવી રહે. જૂની કોર્ટ પાછળ, વિજયનગર, અંજાર, કચ્છ** દ્વારા અંજાર સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરી રહેણાંક મકાન બાંધવામાં આવેલ હોવાની માહિતી મળતા ગેરકાયદેસર રહેણાંક મકાનનું બાંધકામ કરવામાં આવ્યું હતું. મામલતદાર અંજારની ટીમ તથા અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફની ઉપસ્થિતિમાં જેસીબી મશીન દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.