અમદાવાદ પાલડી પ્રભુદાસ ઠક્કર કૉલેજ રોડ ઉપર આવેલ મણિબેનની ચાલીમાં ગેસના બાટલા રિફલિંગ કરવાનું મસ મોટું કૌભાંડ ચલાવતા ભરત,ગોવિંદ ઉર્ફે મામો અને તેના બીજા સાથીઓ કોણ કોણ ??
શું યુનિટી ગેસ એજન્સીનો માલિક આ જાણે છે ??
અનેક લોકોના ઘરે ઓછા વજન વાળા ગેસના બાટલા મોકલી કૌભાંડ કરતા ને કોણ છાવરી રહ્યું છે ??
રીક્ષામાં મોટર મૂકી ભરેલા બાટલા માંથી ગેસ ઓછો કરી બીજા બાટલામાં ભરતો ગોવિંદ ઉર્ફે મામો કોણ ??
ગેસના બાટલા કટીંગ કરી રૂપિયા 2500 થી 3000 માં વેચતા કોચરબના ભરત, કાગદીવાડ નો ઈકબાલ કોણ ??
એલિસબ્રીજ વિધાનસભાના ધારાસભ્ય અને સ્થાનિક પાલડી વોર્ડના કોર્પોરેટર દ્વારા આ બાબતે ત્વરિત પગલા લઈ જનતા સુધી આખા ભરેલા બાટલા પહોંચે તે ધ્યાને લેવું જોઈએ કે નહીં ??
પાલડી વોર્ડની જનતાને અપીલ છે કે તમારા ઘરે આપવા આવતા ગેસના બાટલા ને રૂપિયા આપતા પહેલા વજન કરો જો વજન ઓછું હોય તો તરત પોલીસ ને જાણ કરો !!
#gujaratinews #viralvideo #ahmedabad @ahmedabadpolice #tolmap @manav_adhikar_grahak_suraksha