સુરતઃ મોરા ભાગળ વિસ્તારમાં બે સિટી બસ વચ્ચે અક*સ્માત. મચ્છી માર્કેટ પાસે ઓવરટેક કરવાના પ્રયાસ દરમિયાન બે સિટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક બસના કાચ તૂટી ગયા હતા. ઘટનાને પગલે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી
सूरतः मोरा भागल इलाके में दो सिटी बसों के बीच हादसा. मच्छी मार्केट के पास ओवरटेक करने के प्रयास के दौरान दो सिटी बसों के बीच टक्कर हो गई। हादसे में एक बस के शीशे टूट गए। घटना के बाद कुछ समय के लिए अफरा-तफरी का माहौल बना रहा। हालांकि, राहत की बात है कि हादसे में कोई जनहानि नहीं हुई।
Surat: Accident involving two city buses reported in Mora Bhagal area. An accident took place between two city buses near the fish market while one of the buses was reportedly attempting to overtake the other. The collision caused the windows of one bus to break. The incident created brief chaos in the area. Fortunately, no casualties were reported in the accident.
Udhna, Surat | Aug 25, 2026