વેજલપુર: ઝોન 5 LCB એ છેતરપિંડીના ગુનામાં શામેલ આરોપીઓની ધરપકડ કરી, 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
જુદા-જુદા જિલ્લાઓમાં વિશ્વાસઘાત-છેત્તરપીડીના તેમજ ચોરીના વણશોધાયેલ ૦૬ ગુનાઓ શોધી કાઢી કુલ્લે રૂ.૧૫,૮૭,૩૮૯/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરતી એલ.સી.બી.ઝોન-5