ગાંધીબ્રિજ રિવરફ્રન્ટ પર AMTSની ડબલ ડેકર બસ ફસાઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 'નો એન્ટ્રી' ઝોનમાં બસ ઘુસાડી દેવામાં આવતા આ અજીબોગરીબ સ્થિતિ સર્જાઈ હતી. રિવરફ્રન્ટના નીચા માળખામાં બસ ફસાઈ ગયા બાદ ભારે અફરાતફરી મચી ગઈ હતી અને તેને બહાર કાઢવામાં તંત્રને નાકે દમ આવી ગયો હતો. મહામુસીબતે બસને બહાર તો કાઢવામાં આવી, પ