Public App Logo
Profile Picture

AHMEDABAD NEWS

@ahmedabadupdate
7297Followers
1Following
અમદાવાદ શહેર: અમદાવાદના કાલુપુર બ્રિજ પર અકસ્માત,  AMTS બસે 2થી 3 ટુ-વ્હીલરને અડફેટે લેતાં 4 લોકો ઇજાગ્રસ્ત
અમદાવાદ શહેર: ગીતામંદિર પાસે રાહદારીઓને રોકી લૂંટ મચાવનારની ધરપકડ, લુખ્ખાઓને કલાકોમાં જ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
અમદાવાદ શહેર: દાણીલીમડા વિસ્તારમાં જાહેરમાં નશાના પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે પોલીસ દ્વારા કાર્યવાહી
અમદાવાદ શહેર: ગૂજરાત વિદ્યાપીઠની બોયઝ હોસ્ટેલમાં વરસાદી પાણી ભરાયા, વિડીયો વાયરલ
અમદાવાદ શહેર: રખિયાલમાં ચાલુ રિક્ષાએ યુવતીની છેડતી બાદ આરોપીની ધરપકડ
અમદાવાદ શહેર: NSUIએ નીરજા ગુપ્તાના ફોટો પર લિપસ્ટિક લગાવી બંગડીઓ પછાડી વિરોધ કર્યો, ગુજરાત યુનિ.માં પોલીસ સાથે ઝપાઝપી
અમદાવાદ શહેર: મેઘાણીનગર બસ સ્ટેશન પાસે બે AMTS વિભાગના બસો એક જ નંબર પ્લેટ વાળી દેખાતા વિવાદ
અમદાવાદ શહેર: ખોખરાની મણીયાસા મહાલક્ષ્મી સોસાયટી પાસે લૂંટ મામલે આરોપીની ધરપકડ
વેજલપુર: ગીતામંદિરમાં માથાભારે શખ્સોની ટોળકીએ રાહદારીઓને ધમકાવી ખિસ્સા ખંખેર્યા
વેજલપુર: નિકોલમાં માધવ બંગ્લોઝ બહાર રફ્તારનો રાજા હાઈ સ્પીડમાં ટર્ન મારતા ધડાકાભેર કારમાં ઘૂસ્યો,cctv
અમદાવાદ શહેર: અમદાવાદમાં ધોધમાર વરસાદના કારણે એરપોર્ટ પર હવાઈ સેવા પર વિપરીત અસર પડી
અમદાવાદ શહેર: ભાડજ ખાતે સોલા પોલીસના દરોડા, નિકોટીન યુક્ત હુક્કાબાર ઝડપી સંચાલકની ધરપકડ કરી
વેજલપુર: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે  ડુપ્લિકેટ “ગોલ્ડ ફ્લેક પ્રીમિયમ” સિગારેટના જથ્થા સાથે આરોપીઓને ઝડપ્યા
વેજલપુર: કૃષ્ણનગરમાં ગઠિયાએ ફોન હેક કરી ટ્રાન્જેક્શનથી પૈસા ઉપાડી લીધા
અમદાવાદ શહેર: જૂના વાડજ સ્મશાન ગૃહ સામેના ઘરોમાં પાણી ઘૂસ્યા
અમદાવાદ શહેર: દોશીવાળા પોળમાં ગોપીનાથજીની હવેલી ખડકીમાં એક મકાન ધરાશાયી
અમદાવાદ શહેર: વાડજ વિસ્તારમાં મોટાભાઈએ કાતરના ઘા મારી નાના ભાઈની હત્યા કરી
અમદાવાદ શહેર: દાણીલીમડા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા બદલ એક ઈસમની ધરપકડ
અમદાવાદ શહેર: વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા શ્રીજી ચાયવાલામાં એક ગ્રાહકની મેગીમાંથી માખી નીકળી
અમદાવાદ શહેર: અમદાવાદમાં લો ગાર્ડન પાસે NSUIના કાર્યકર્તાઓએ PM નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીનો વિરોધ કર્યો
અમદાવાદ શહેર: માધવપુરા પોલીસ દ્વારા કાર્યવાહી, ઓટોરીક્ષા ચોરીનો અનડિટેક્ટ ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો
અમદાવાદ શહેર: અમદાવાદના 'જિમ લોન્જ'ના માલિક સાથે કર્મચારીઓએ કરોડોની ઠગાઈ આચરી
વેજલપુર: કાલુપુર નજીક રસ્તા પર બસ ડ્રાઇવર સાથે મારામારી
વેજલપુર: સરખેજ વિસ્તારમાં અકસ્માત,અકસ્માત બાદ બોલેરો નીચે છુંદાયેલા મોઢાં સાથે સગીર તરફડિયા મારતો રહ્યો
અમદાવાદ શહેર: શીલજ કેનાલ રોડ પર બાઈકની ટક્કરે મહિલાનું મોત નિપજાવનાર આરોપીની ધરપકડ