વેજલપુર: શીલજ રોડ પર પાન પાર્લરમાં એક્સપાયર પેકેટ વેચાતો હોવાનો વીડિયો
શહેરમાં ખાણીપીણીની ગુણવત્તા સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શીલજ રોડ પર 'OMG પાન પાર્લર' માંથી એક્સપાયરી ડેટ વાળું પેકેટ વેચાતું હોવાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.