અંજાર: વોર્ડ નં. 6 ખાતે ઉચ્ચ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ કાર્યકરો સાથે ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળ્યો
Anjar, Kutch | May 31, 2026 અંજાર શહેરના વોર્ડ નં. 6, બુથ નં. 195, મધુબન સોસાયટી ખાતે રવિવારે ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી તથા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ **‘મન કી બાત’**નું સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું.