ભાવનગર | વીરડી ગામે જમીન વિવાદમાં યુવકની હત્યાનો મામલો
હત્યાના કેસમાં ગારિયાધાર પોલીસની ઝડપી કાર્યવાહી
ફરિયાદ નોંધાયા બાદ ગણતરીની કલાકોમાં ત્રણ આરોપીઓ ઝડપાયા
રમેશભાઈ બધાભાઈ કંટારિયા, ચિરાગભાઈ રમેશભાઈ કંટારિયા અને મહેશભાઈ પ્રવીણભાઈ કંટારિયાની ધરપકડ
જમીન વિવાદમાં યુવકની હત્યા થયાની ફરિયાદના આધારે તપાસ શરૂ
ગારિયાધાર પોલીસે આરોપીઓને ઝડપી લેવા અલગ-અલગ ટીમો બનાવી
BNSની કલમ 103(1), 54 અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધાયો
ત્રણેય આરોપીઓ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
જમીન વિવાદમાં થયેલી હત્યાના મામલે ગારિયાધાર પોલીસની વધુ તપાસ ચાલુ
#krantisamaynews #krantisamay #bhavnagar #gujarat
Udhna, Surat | Oct 12, 2026