ભચાઉ: આંબરડી ગામે વાડીમાં ઘાસચારામાં આગ લાગી
Bhachau, Kutch | Apr 12, 2026 ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કચ્છમાં આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે ભચાઉ તાલુકાના આંબરડી ગામે વાડીમાં ઘાસચારામાં અગમ્ય કારણોસર વિકરાળ આગ લાગી હતી ત્યારે ભચાઉ નગર પાલિકાની ફાયર ટીમને જાણ કરાતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી