ભચાઉ: એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ રાયધનપર ગામના બનાવ બાબતે રોષ વ્યક્ત કર્યો
Bhachau, Kutch | Jun 2, 2026 થોડા દિવસો પહેલા રાયધનપર ગામે અસામાજિક તત્વો દ્વારા પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બનાવ બાબતે ગુજરાતના યોગી તરીકે જાણીતા અને એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ રોષ વ્યક્ત કર્યો હતો