અંજાર: મીઠા પસવારિયામાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનુ સંબોધન અટકાવીને મંત્રી સમક્ષ ગ્રામજનોએ રજૂ કર્યા પ્રશ્નો #Jansamasya
Anjar, Kutch | Jun 18, 2026 અંજાર તાલુકાના મીઠા પસવારિયા ગામે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા સમક્ષ ગ્રામજનોએ પાણી, રોડ, ગટર, ખેડૂતોની સમસ્યાઓ, સરકારી કચેરીઓમાં કામગીરી તેમજ સ્થાનિક પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી.રાજ્યમંત્રીએ રજૂ થયેલા પ્રશ્નો અંગે યોગ્ય કાર્યવાહી અને સમીક્ષા કરવાની ખાતરી આપી હતી.