કેરળમાં ચોમાસાનું વિધિવત આગમન, અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ
હવામાન વિભાગે કેરળમાં ચોમાસાના વિધિવત આગમનની સત્તાવાર જાહેરાત કરી છે. દક્ષિણ ભારતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી સાથે કેરળમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
#KeralaMonsoon #Monsoon2026 #MonsoonUpdate #WeatherReport #KeralaRain