ગ્રામ્ય PSI સોનલ રાઠોડ સસ્પેન્ડ, પણ ગ્રામ્ય PSI જયેશભાઈ પર મહેરબાની કેમ?
ખાખીના રોફમાં પ્રજ્ઞાચક્ષુને મારનારા PSI સોનલ રાઠોડ સામે તો એક્શન લેવાયા, પણ થોડા સમય પહેલાં જેમના વાયરલ વીડિયોએ ધમાલ મચાવી હતી એ PSI જયેશભાઈ સામે હજુ સુધી કોઈ પગલાં કેમ નહીં?
#ahmedabadpolice #gujaratpolice #policesubinspector #bopal #latestnews