ગોધરા: ગોધરામાં ગણપતિ બાપ્પાની ભવ્ય આગમન યાત્રા: જય બાબારી યુવક મંડળ, ચાચર ચોક યુવક મંડળ સહિત વિવિધ મંડળોની યાત્રા
ગોધરામાં ગણપતિ બાપ્પાની ભવ્ય આગમન યાત્રા: જય બાબારી યુવક મંડળ, ચાચર ચોક યુવક મંડળ સહિત વિવિધ મંડળોની યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા ગોધરા શહેરમાં ગણેશોત્સવને લઈને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગણપતિ બાપ્પાની આગમન યાત્રાઓનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગોધરા શહેરમાં જય બાબારી યુવક મંડળ, ચાચર ચોક યુવક મંડળ સહિત વિવિધ ગણેશ યુવક મંડળો દ્વારા ગણપતિ બાપ્પાની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું