ગાંધીધામ: સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ ઓબીસી વિભાગના પ્રદેશ પ્રમુખ મહેશભાઈ રાજપૂતની મુલાકાત, વિપક્ષ નેતાની સેન્સેસ પ્રક્રિયા યોજાઈ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના પ્રદેશ પ્રમુખ મહેશભાઈ રાજપૂત તથા જીવણભાઈ કુંભારવાડિયા આજે ગાંધીધામ સર્કિટ હાઉસ ખાતે ગાંધીધામ મહાનગરની મુલાકાતે પહોંચ્યા હતા.ગાંધીધામ મહાનગરમાં વિપક્ષના નેતાની સેન્સેસ (મંતવ્ય) પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કાર્યકરો અને આગેવાનોના અભિપ્રાયો મેળવી સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.