Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગાંધીધામ: હીરાલાલ પારેખ સર્કલ સામે કાર નાળામાં ખાબકી : મનપાની તાત્કાલિક કાર્યવાહીથી સેફટી વ્યવસ્થા મજબૂત

Gandhidham, Kutch | May 21, 2026
ગાંધીધામના હીરાલાલ પારેખ સર્કલ સામે મનપા દ્વારા ચાલી રહેલા વિકાસકામો દરમિયાન માર્ગ પર ખોદકામને કારણે બનેલા ખુલ્લા નાળાની નજીકથી પસાર થતી એક કારનો ચાલક અચાનક સંતુલન ગુમાવતા કાર નાળામાં ખાબકી જવાની ઘટના સામે આવી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ મનપા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સ્થળ પર સેફટી બેરિકેડ તેમજ ચેતવણી બોર્ડ લગાવવામાં આવ્યા હતા.