Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: જન્મ-મરણના કેસોમાં વિલંબ સામે અંજાર બાર એસોસિએશનની મામલતદાર કચેરી ખાતે રજૂઆત

Anjar, Kutch | Jun 19, 2026
જન્મ અને મરણ નોંધણીના કેસોમાં લાંબા સમયથી વિલંબ થતો હોવા તેમજ અરજદારોને નક્કર જવાબ ન મળતા અંજાર બાર એસોસિએશન દ્વારા પ્રમુખ યશ. કે.પોટા અને મંત્રી હિમાંશુ.એમ. પુરોહિતની આગેવાનીમાં .મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.