Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મોરવા હડફ: જમીન ગીરવી મુકેલ હોવાની બાબતે થયેલ તકરારમાં યુવક પર ચપ્પુ અને લાકડી વડે હુમલો, ચાર સામે ગુનો દાખલ.

મોરવા હડફના વંદેલી ગામે ૨૨-૨૩ વર્ષ પહેલા ગીરવી મુકેલી જમીન છોડાવવા બાબતે ચાલી રહેલી તકરારમાં એક યુવક પર ચપ્પુ અને લાકડી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા યુવકની ફરિયાદના આધારે મોરવા હડફ પોલીસે ચાર ઇસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

MORE NEWS