Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

પાલીતાણા: તાલુકામાં કમોસમી વરસાદ, નાની રાજસ્થળી ગામે વરસાદ પડ્યો

Palitana, Bhavnagar | Apr 4, 2026
હવામાન વિભાગની આગાહી ના પગલે આજે તારીખ 4 એપ્રિલના રોજ દિવસ દરમિયાન અરસામાં પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામે ધીમીધારે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ અચાનક પડેલા વરસાદના કારણે વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, કારણ કે પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે. ખાસ કરીને પાક તૈયાર થવાના તબક્કે હોય ત્યારે આવો વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે, જેના કારણે ખેડૂતો આર્થિક નુકસાનની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.
પાલીતાણા: તાલુકામાં કમોસમી વરસાદ, નાની રાજસ્થળી ગામે વરસાદ પડ્યો - Palitana News