જાંબુઘોડા ખાતે આવેલ સ્મશાનની બાજુમાં રૂપારી સ્ટેડિયમ ખાતે આજે શુક્રવારના રોજથી જાંબુઘોડા પ્રીમિયમલિગ ટુનામેન્ટનુ ભારતીય જનતા પાર્ટી યુવા ધ્વારા આરંભ કરાયો હતો.જ્યારે આ ટુનામેન્ટ માં જાંબુઘોડા,જોતવડ, ગરમુલાદેવર ફળિયા,ધનપુરી,રામપુરા, નીઝરન, કકરોલીયા, ચાલવડ તેમજ નારૂકોટ ગામની ટીમોએ ભાગ લીધો છે