Indian in USA: અમેરિકામાં ભારતીય યુવતીની કારના ચારેય પૈડાં ચોરાયા! ચોરોએ કાર પર ચિઠ્ઠી પણ મૂકી | Viral News
Indian in USA: અમેરિકામાં ભારતીય યુવતીની કારના ચારેય પૈડાં ચોરાયા! ચોરોએ કાર પર ચિઠ્ઠી પણ મૂકી | Viral News
**“અમેરિકામાં ચોરી નથી!” માનતી યુવતીને મળ્યો મોટો ઝટકો, ભાઈની કારના ચારેય ટાયર ગાયબ!**
અમેરિકામાં રહેતી એક ભારતીય યુવતીને લાગતું હતું કે ત્યાં ચોરી અને ગુનાની ઘટનાઓ બહુ ઓછી છે. પરંતુ તેના ભાઈની કારના **ચારેય પૈડાં ચોરાઈ જતા** તેને મોટો ઝટકો લાગ્યો.
આ ઘટનામાં ચોરોએ કાર પર એક **ચિઠ્ઠી પણ મૂકી હોવાનો દાવો** કરવામાં આવી રહ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
**Indian in USA | Car Theft USA | America Crime | Viral Video | Indian Student USA**
#americacrime #cartheft #carstolen #usa #america indiansinusa indianstudent
Udhna, Surat | Sep 9, 2026